By Piyush On 21-09-2024 at 6:03 am

Dinesh Handicraft Navratri

શું તમે તમારું ઘર ,તમારું મંદિર આકર્ષક રીતે સજાવવા માંગો છો ?

શું તમે તમારા મિત્રો તથા સગા સંબંધીઑ ને બધા કરતાં કઈક અલગ ગિફ્ટ આપવા માંગો છો ?

તો આજેજ પહોંચી જાવ ઈન્ડિયા ની સૌ પ્રથમ આઇએસઓ સર્ટિફાઇડ કંપની ના શોરૂમ “દિનેશ હેન્ડીક્રાફ્ટ” પર. 

જ્યાં તમને મળસે , ભુસા તથા અપવિત્ર મટિરિયલ માંથી નહીં પરંતુ પવિત્ર તથા ગેરેન્ટેડ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલા મંદિર ની વિશાળ રેંજ જે બને છે પ્યોર એલ્યુમિનિયમ , પીતલ ,તથા જર્મન સિલ્વર જેવી પવિત્ર મેટલ માંથી .

તથા લગ્ન પ્રસંગમાં કે કરિયાવર માં આપી સકાય તેવી આઇટમ જેવી કે બજોઠ, વૉલપીસ ,ટીપોઇ ,પાટારા ,રજવાડી ફર્નિચર , તથા સંસ્થા કે કંપની માટે કોર્પોરેટ ગિફ્ટ ની અઢળક વેરાઇટી . .

વધુ માહિતી માટે આજેજ અત્યારેજ ક્લિક કરો સબસ્ક્રાઇબ બટન પર .


https://youtu.be/Z_9lnTc4LvQ

Image

Author

Piyush

CEO

Share on:

popular post
Archives

©2024 Dinesh Handicraft| All Rights Reserved